જસદણ

જસદણ તાલુકાના કોઠીગામનું બસસ્ટેશન જજૅરિત હાલતમાં

જસદણ તાલુકાના કોઠીગામનું બસસ્ટેશનને 35 વર્ષ થયા મુસાફરી કરતા લોકો પરેશાન છે કારણ કે કોઠીગામના પાદરમાં આવેલ બસસ્ટેશનને 35 વર્ષ પહેલાં બનાવ્યું હતું પછી બસસ્ટેશનને આજ સુધી સમારકામ પણ કર્યું નથી બસસ્ટેશન જજૅરિત હાલતના કારણે ચોમાસામાં વરસાદ વરસતા બસસ્ટેશન પર ઘાસ ઉગી નીકળ્યું હતું જસદણથી રાજકોટ (વાયા કોઠી.) જવા માટે અહિં ડબલ પટીનો 5 વર્ષ પહેલા નવો રોડ બનાવ્યો છે એટલે મોટા ટ્રકો નવી નક્કોર બસ જસદણ બસસ્ટેશનમાંથી મળી છે પરંતુ કોઠીગામનું બસસ્ટેશન જજૅરિત હાલતમાં છે મુસાફરી કરતા લોકો માટે તો અહીં ઉભા રહેવું મુશ્કેલ બની ગયું છે આ બસસ્ટેશન ગમે ત્યારે નીચે પડી શકે છે

રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ 7801900172

Related posts

વિકસિત ભારત સંકલ્પ યાત્રા જસદણ તાલુકા માં નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમનો શુભારંભ કરાવતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

Rajesh Limbasiya

જસદણ પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રી અને દશેરા જેવા ધાર્મિક તહેવારના અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન

Rajesh Limbasiya

દેશભરમાં સ્વચ્છતા અભિયાન નિમીત્તે આજે જસદણ સ્વચ્છતા દિવસ ઉજવવામાં આવ્યો

Rajesh Limbasiya