જસદણ નગરપાલિકા દ્વારા આટકોટ રોડ પરમાર વાડીમાં ત્રણ મહિના થયા સફાઈ કામ કરવા આવ્યા નથી જેના કારણે લોકોને હાલવામાં મુશ્કેલી પડી રહી છે સાથે સાથે રોગચાળો ફેલાય તેવી સ્થિતિ ઊભી થઈ છે છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી સ્થાનિક લોકો દ્વારા ઘણીવાર રજૂઆત કરવામાં આવી કોઈ યોગ્ય નિરાકરણ આવતું નથી નગરપાલિકા ને નમ્ર વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ સાફ-સફાઈ કરાવી લો અન્યથા આમ આદમી પાર્ટી સ્થાનિક લોકોને સાથે રાખીને ટૂંક જ સમયમાં ઉપવાસ આંદોલન કરશે.
