જસદણ

રાજકોટ જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રમાબેન મકવાણા અને યુવા ટીમ દ્વારા આયોજીત જસદણ કા રાજા ગણેશ ઉત્સવમાં વેશભૂષા કાર્યક્ર્મ યોજાયો

રાજકોટ જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રમાબેન મકવાણા અને યુવા ટીમ દ્વારા આયોજીત જસદણ કા રાજા ગણેશ ઉત્સવમાં વેશભૂષા કાર્યક્ર્મ યોજાયો હતો, જેમાં 23 બાળકોએ ભાગ લીધો હતો. જસદણ કા રાજા ગણેશ ઉત્સવમાં ધાર્મિક કાર્યક્રમો સાથે દરરોજ નાસ્તો પણ આપવામાં આવે છે અને નાના બાળકોની સુષુપ્ત શક્તિને બહાર લાવવા માટે અવનવા કાર્યક્રમો પણ રાખવામાં આવે છે, તમામ વિજેતાઓ ઉપરાંત સ્પર્ધકોને પણ પ્રોત્સાહક ઈનામ આપીને તેમનો ઉત્સાહ વધારવામાં આવે છે …

Related posts

જસદણ શહેરમાં આવેલ કાર કંપનીમાં ફરજ બજાવતો કર્મચારી સામે વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ

Rajesh Limbasiya

અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જસદણ શહેરની ગરબીઓમાં ચકલીના માળા અને કિચન વિતરણ

Rajesh Limbasiya

જસદણ ખાતે મન કી બાત ના કાર્યક્રમ અને એમ્બ્યુલન્સ ના ડો.સાહેબ અને પાયલોટ નું સન્માન કરાયું

Rajesh Limbasiya