જસદણ PGVCLની પ્રીમાનસનની કામગીરીની પોલ ખોલી,જસદણમાં PGVCL તંત્રની બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા હતા વીજ પોલ અને સબ સ્ટેશનની અંદર વેલનું સામ્રાજ્ય થતાં કોઈ હટાવવા માટે તૈયાર નથી કોઈનો જીવ લેશે કે કોઈ અકસ્માતર જશે તો જવાબદારી કોની ? સમસ્યાઓ અંગે સ્થાનિકોમાં ભાઈનો માહોલ થતાં જવાબદાર તંત્ર નિંદ્રામાં વેલ નું સામ્રાજ્ય એવડું મોટું કે જાણે કોઈ ડિઝાઇન બનાવી હોય તેવા દ્રશ્યો દેખાયા છે જસદણના અનેક વિસ્તારો ની અંદર આવા દ્રશ્યો જોવા મળે છે તથા પીજીવીસીએલ તંત્ર કુંભકરણની ભૂમિકામાં
