વિંછીયા

વિંછીયા તાલુકાના મોટા કંધેવાળીયા ગામે અવસાન થતાં તેમના વારસદાર શ્રી ને શ્રી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંક લી. મારફત લેવાતી અકસ્માત વીમા પોલિસી અન્વયે દસ લાખનો ચેક અર્પણ

આજરોજ વિંછીયા તાલુકાના મોટા કંધેવાળીયા મુકામે શ્રી મોટા કંધેવાળીયા સેવા સહકારી મંડળી લી.ના સભાસદ સ્વ. મનુભાઈ હંસરાજભાઈ ઓળકિયા નું અકસ્માતે અવસાન થતાં તેમના વારસદાર શ્રી ને શ્રી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંક લી. મારફત લેવાતી અકસ્માત વીમા પોલિસી અન્વયે રૂ .૧૦૦૦૦૦૦/ દસ લાખનો ચેક અર્પણ કરતા બેંકના ડિરેક્ટર શ્રી અરવિંદભાઈ તાગડિયા સાહેબ તથા મંડળીના પ્રમુખ શ્રી ભુપતભાઈ પડાણી તેમજ મંડળીના વ્ય. કમિટી ના સભ્યશ્રીઓ

Related posts

વિંછીયા અદાલત દ્વારા ચોરીના કેસમાં આરોપીને છ માસની સજા ફટકારવામાં આવી

Rajesh Limbasiya

વીંછિયાની ધો.9માં ભણતીછાત્રાનું હાર્ટએટેકથી ચાલુ પરીક્ષાએ મોત થયું

Rajesh Limbasiya

વિંછીયા તાલુકા પંચાયત કચેરી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું

Rajesh Limbasiya