જસદણ

આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા જે આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસ ઉજવવામાં તેના ભાગરૂપે જસદણ શહેરના વૃદ્ધ લોકોની કુલ હાર પહેરાવીને તથા આરતી

ઉતારી ને સન્માન કરવામાં આવ્યું. ત્યારે આમ આદમી પાર્ટી શહેર તાલુકા ટીમ હાજરી આપેલ જસદણ તાલુકા પ્રમુખ હિતેશભાઈ ખાખરીયા જસદણ શહેર પ્રમુખ ભરતભાઈ ભાલાળા જસદણ વિછિયા વિધાનસભા પ્રમુખ રવિન્દ્ર ભાઈ છાયાણી, તાલુકા યુવા પ્રમુખ નિકુલભાઇ રામાણી, સોશિયલ મીડિયા પ્રમુખ ભાવેશભાઈ મયાણી, શહેર સહમંત્રી જીગાભાઈ કાનાણી, તાલુકા મહામંત્રી પરેશભાઈ શેખલીયા, નટુભાઈ શહેર ઉપપ્રમુખ, શહેર મહામંત્રી બીપીનભાઈ નાકરાણીરીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ 7801900172

Related posts

જસદણ ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જસદણ તાલુકા દ્વારા ટીચર ટ્રેનીંગ યોજાય

Rajesh Limbasiya

જસદણ તાલુકાનાં જીવાપર ગામે શનિવારે છઠ્ઠા નોરતે રા’માંડલિક નામના ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Rajesh Limbasiya

જસદણના સાણથલીમાં પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત; પરિવારનો હત્યાનો આરોપ

Rajesh Limbasiya