જસદણ

આવતીકાલે જસદણમાં દિવ્યધામ વલારડી દ્વારા આયોજિત તીર્થયાત્રા મહોત્સવ યોજાશે

દિવ્યધામ વલારડી દ્વારા આયોજિત તીર્થયાત્રા મહોત્સવ જુનાગઢ અંતર્ગત પરમ પૂજ્ય સુરાપુરા શ્રી પાતા દાદા નો દિવ્ય રથ જસદણના આંગણે તારીખ 23/ 8/2023 ને બુધવાર સવારે 8:30 કલાકે દાદાના દિવ્ય રથના સ્વાગત સાથે સામૈયા અને સાથે મહા આરતીનું આયોજન છે આ આયોજનમાં આપ સૌ ભક્તજનોને ભાવભર્યુ આમંત્રણ છે

સ્થળ : લાતી પ્લોટ મેઈન રોડ જસદણ 23/8/2023 ને બુધવાર સવારે 8:30 કલાકે
જય માતાજી
સુરાપુરા શ્રી પાતા દાદા

રિપોર્ટ રસિક વિસાવળીયા

Related posts

સૌની યોજના અંતર્ગત ડેમ ભરવામાં નહીં આવે તો આંદોલન કરીશું : “આપ”ના પ્રમુખ હિતેશ ખાખરીયા

Rajesh Limbasiya

જસદણ શહેરમાં આવેલ કાર કંપનીમાં ફરજ બજાવતો કર્મચારી સામે વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ

Rajesh Limbasiya

જસદણ આટકોટ રોડ પર આવેલ કોટડીયા હોસ્પિટલ પાસે એક વર્ષમાં ત્રણ વાર રોડ બનાવતા લોકોએ વિરોધ દર્શાવ્યો

Rajesh Limbasiya