આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી મારો દેશ” કાર્યક્રમની મારા ગામ “ડોડીયાળા” ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્ર્મમાં સરપંચશ્રી.. ગ્રામ પંચાયત ના સદસ્યો. તલાટી મંત્રી.અન્ય આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થીત રહેલ છે.