જસદણ

જસદણના કોઠી ગામેથી રાજકોટ ગ્રામ્ય LCB ની રેડ દરમિયાન દારૂનો જથ્થો મળી આવ્યો

રાજકોટ LCB ને બાદમી મળતા તપાસ કરતા જસદણના કોઠી ગામેથી રેણાક મકાનમાંથી વિદેશી દારૂની 104 બોટલ મળી આવી હતી ત્યારે આરોપી જયરાજભાઇ અનકભાઈ ખાતર નામના વ્યક્તિની સામે ગુનો દાખલ કરી રૂપિયા 39,000 નો મુદ્દા માલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી

રીપોર્ટ :-રસિક વિસાવલીયા જસદણ

Related posts

જસદણના વિંછીયા રોડ તાલુકા પંચાયત પાછળ આવેલ રહેણાંક મકાનમા રમતા સાત જુગારીઓને પોલીસે પકડી પાડ્યા

Rajesh Limbasiya

જસદણના પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું હતું.

Rajesh Limbasiya

વિંછીયામાં યુવતી ઉપર 4 શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો ,જસદણ પોલીસે આરોપી ભરત ગોબર નામના વ્યક્તિની ધરપકડ કરી

Rajesh Limbasiya