જસદણ

આમ આદમી પાર્ટી જસદણ વિછીયા દ્વારા સંગઠન મજબૂત કરવા માટે અગત્યની મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું.

આ મીટીંગ ની અંદર નરેશભાઈ મકવાણા, વલ્લભભાઈ રંગપરા, રણજીતભાઈ, તસવીન પટેલ તેમજ જસદણ થી રવિન્દ્રભાઈ છાયાણી, ભરતભાઈ ભાલાળા,હિતેશભાઈ ખાખરીયા, નિકુલભાઇ રામાણી સર્વે સાથે મળીને સંગઠન મજબૂત બને તે માટે અગત્યની ચર્ચા કરી અને આગામી કાર્યક્રમ ની ગોઠવણી ટૂંક સમય માં થાય તે માટે ચર્ચા કરવામાં આવી.

Related posts

જસદણના ગઢડીયા ગામે 45 વર્ષિય પુરુષનો આભઘાત

Rajesh Limbasiya

જસદણ સિવિલ હોસ્પિટલ ના સ્ટાફ દ્વારા સેવાકીય અને માનવતા નું તાજુ ઉદાહરણ

Rajesh Limbasiya

ગુમ થયેલ છે…

Rajesh Limbasiya