જસદણના વિંછીયા રોડ પર થી શંકાસ્પદ સડેલો ગોળ મળી આવ્યો
રાજકોટ SOG એ રેડ કરતા શંકાસ્પદ સડેલો ગોળનો જથ્થો મળી આવ્યો
અંદાજિત 15 હજાર કિલો સડેલો ગોળનો જથ્થો મળી આવ્યો
જસદણના વિંછીયા રોડ પર આવેલ રાજમોતી કેટલ ફીડ નામની કંપનીમાંથી અંદાજીત 15 હજાર કિલો ગોળનો જથ્થો મળી આવ્યો,
લાયસન્સ વગરનો સડેલો ગોળનો જથ્થો મળી આવતા SOGએ તપાસ અર્થ FSL માં મોકલ્યો,
SOG એ જાણવા જોગ દાખલ કરી.
