જસદણ તાલુકાની શ્રી જુનાપીપળીયા તા.શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં શાળામાં અભ્યાસ કરતાં આદિવાસી બાળકો દ્વારા તેમના પારંપરિક પોષાક સાથે આદિવાસી ગીતો પર ડાન્સ રજુ કરી તેના સાંસ્કૃતિક જીવનની ઝાંખી કરાવી હતી.તેમજ બાળકોએ ઉત્સાહભેર આદિવાસીગીતોના તાલે જૂમ્યાં હતાં.
previous post
