Blogવિંછીયા

વીંછિયાના ગુંદાળા ગામેંથી ૧૧ જુગારીને વીંછિયા પોલીસે ઝડપી લી

વીંછિયા પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ગુંદાળા ગામે સીમમાં નથુભાઈ રવજી ભાઈ કટેશિયાની વાડીએ કાળુભાઇ પોલા ભાઈ કટેશિયા ગુંદાળા ગામ, ગોરધન ભાઈ રવજી ભાઈ રોજસરા ગુંદાળા ગામ, દિનેશભાઈ સવા ભાઈ જોગરાજીયા ગુંદાળા ગામ, હકાભાઈ સવશી ભાઈ કુમારખાણિયા ગુંદાળા ગામ, વિપુલભાઈ લીંબા ભાઈ કટેશિયા, બુધા ભાઈ રવજી ભાઈ રોજાસરા ગુંદાળા ગામ, મનહરભાઈ ભીખા ભાઈ કટેશિયા, બુધા ભાઈ જાદવ ભાઇ મકવાણા રેવાનીયા, ભરત જાદવ કટેશિયા ગુંદાળા, નથુ ભાઈ રવજી ભાઈ કટેશિયા ગુંદાળા, રમેશ ભાઈ તુલસી ભાઈ બાભણીયા ગામ કમળાપુર ગામ જે તમામ ઇસમો ૧૦૧૩૦/- ના મુદ્દામાલ સાથે વીંછિયા પોલીસે ધરપકડ કરી હતી.

Related posts

વીંછિયાની ધો.9માં ભણતીછાત્રાનું હાર્ટએટેકથી ચાલુ પરીક્ષાએ મોત થયું

Rajesh Limbasiya

વિંછીયાના વાંગધ્રા ગામ પાસે વાડીના માલિકે મજુર સ્ત્રીની છેડતી કર્યાની વીંછિયા પોલીસ મથકમાં ફરિયાદ

Rajesh Limbasiya

વિંછીયાના દેવપરા પાટીયા નજીક અકસ્માત સર્જાયો એક વ્યક્તિને ઈજા પહોંચી

Rajesh Limbasiya