અમરેલીમા ધોરણ મા અભ્યાસ કરતી માત્ર 14 વર્ષની છાત્રાનુ પરીક્ષા ખંડમા હાર્ટએટેક આવી જતા ઘટના સ્થળે જ મોત થયુ હતુ જયારે અન્ય એક યુવકનુ હાર્ટ બંધ પડી ગયા બાદ ડોકટરોએ તે ફરી ચાલુ કરી બતાવ્યું પણ યુવકની હાલત ગંભીર છે.રાજકોટ જિલ્લાના વિછીયા હાલમાં અમરેલીમા લેઉવા પટેલ શૈક્ષણિક સંકુલમા હોસ્ટેલમા રહી ધોરણ માા અભ્યાસ કરતી સાક્ષી હરેશભાઇ રોજાસરાનુ હાર્ટએટેકથી મોત થયુ હતુ. આજે સવારે 7 વાગ્યે ધોરણ ની છાત્રાઓ માટે પરીક્ષાનુ પેપર લેવાનુ હતુ. જ. આ જ સમયે સાક્ષી રોજાસરા પણ વર્ગખંડમા પ્રવેશી હતી, પરંતુ કલાસરૂમમા પ્રવેશતાની સાથે જ હાર્ટએટેક આવી જતા પડી ગઈ હતી અમરેલીમા લેઉવા પટેલ શૈક્ષણિક સંકુલમા હોસ્ટેલમા રહી ધોરણ મા અભ્યાસ કરતી સાક્ષી હરેરાભાઇ રોજાસરાનુ હાર્ટએટેકથી મોત થયુ . હતું. આજે સવારે 7 વાગ્યે ધોરણ ની છાત્રાઓ માટે પરીક્ષાનુ પેપર લેવાનુ હતુ. આજ સમયે સાક્ષી રોજાસરા પણ વર્ગખંડમા પ્રવેશી હતી, પરંતુ ક્લાસરૂમમાં પ્રવેશતાની સાથે જ હાર્ટએટેક તેને હાર્ટએટેક આવી ગયો હતો. આ યુવકને પણ સારવાર માટે અમરેલીની ખાનગી હોસ્પિટલમા ખસેડાયો હતો.જો કે તેનુ હ્દય બંધ પડી ગયુ હતુ. પરંતુ ડોકટરોએ શોક આપી તેનુ હ્દય ફરી ધબકતુ કર્યુ હતુ. જો કે થોડી મિનીટો માટે તેનુ હ્દય બંધ રહ્યું હોય લોહી ન મળવાથી મગજને નુકશાન થયુ હતુ અને તેની સ્થિતિ ગંભીર ગણાવાઇ છે.
