આટકોટની શ્રી કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં દર્દીના શરીરમાંથી ૨ કિલોથી પણ વધુ વજનની ગાંઠ કાઢવામાં આવી…લાંબા સમયથી પીડાતા દર્દીને મળી રાહત…
જસદણ તાલુકાના આટકોટ માં આવેલ શ્રી કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ૩૮ વર્ષના દર્દી, દુખાવો સતત રહેતો હોવાથી હોસ્પિટલ માં સારવાર માટે પહોંચ્યા હતા. ત્યારે ગાયનેક...
