જસદણના લક્ષ્મણનગર-2 સોસાયટીમાં વીજ કરંટ લાગતા એક કિશોરનું મોત ચાલુ વરસાદમાં પાણીની મોટર solar a। બંધ કરવા જતા લાગ્યો કરંટ
જસદણમાં પોતાના ઘરે પાણીની મોટર શરૂ કરવા જતાં અચાનક જ વીજ કરંટ લાગતા કિશોર જોરદાર ફંગોળાયો હતો અને ગંભીર રીતે દાઝી જતાં ઘટનાસ્થળે જ તેનું...
