જસદણ તાલુકાનાં જીવાપર ગામે શનિવારે છઠ્ઠા નોરતે રા’માંડલિક નામના ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી સેવા શક્તિ નવરાત્રી યુવક મંડળ-જીવાપર દ્વારા દર વર્ષે ધાર્મિક, સામાજિક અને ઐતિહાસિક નાટક ભજવવામાં આવે છે.રા’માંડલિક નાટક નિહાળવા બહોળી સંખ્યામાં લોકો એકત્ર થયા હતાં....
