જસદણના ખંડા હડમતીયા ગામ નજીક જુગાર રમતા 9 લોકો ઝડપાયા
ખાંડા હડમતીયા ગામ નજીક વાડી વિસ્તારમાં રમતા હતા જુગાર
રાજકોટ LCB રેડ કરી તપાસ કરતા 9 જુગારીઓ ઝડપાયા
₹20,200 મુદ્દામાલ રાજકોટ LCBએ જપ્ત કર્યો
રાજકોટ LCB એ આગળની તપાસ હાથ ધરી