જસદણજસદણના ખંડા હડમતીયા ગામ નજીક જુગાર રમતા 9 લોકો ઝડપાયા by Rajesh LimbasiyaDecember 5, 2023December 20, 20230 Share જસદણના ખંડા હડમતીયા ગામ નજીક જુગાર રમતા 9 લોકો ઝડપાયા ખાંડા હડમતીયા ગામ નજીક વાડી વિસ્તારમાં રમતા હતા જુગાર રાજકોટ LCB રેડ કરી તપાસ કરતા 9 જુગારીઓ ઝડપાયા ₹20,200 મુદ્દામાલ રાજકોટ LCBએ જપ્ત કર્યો રાજકોટ LCB એ આગળની તપાસ હાથ ધરી