જસદણ તાલુકાના આંબરડી ગામે જાહેરમાં જુગાર રમતા જસદણ પોલીસે આઠ લોકોની ધરપકડ કરી છે ત્યારે વિગત જોઈએ તો જસદણ પોલીસને બાદ મેં મળી હતી ને તે દરમિયાન રેડ કરતા આઠ લોકો જાહેરમાં જુગાર રમતા ઝડપાયા છે જસદણ પોલીસે ₹12,320 નો મુદ્દા માલ જપ્ત કરી આરોપીની પૂછપરછ હાથ ધરી છે પકડાયેલા આરોપી:-
(1) વિનુભાઇ લાખાભાઇ સોલંકી
(2) ભાવેશભાઈ ભગવાનભાઈ સોરઠીયા
(૩) મોહનભાઇ ઉકાભાઇ ડાભી
(4) અરવિંદભાઇ ભનાભાઈ ઝાલા
(5) પરબતભાઇ કલ્યાણભાઇ સોલંકી
(6) વિશાલભાઇ ભરતભાઇ સોલંકી
(7) સુરેશભાઇ ભરતભાઇ સોલંકી
(8) પ્રવિણભાઇ વાઘજીભાઇ શઠોડ
