વીરનગર વાડી વિસ્તારમાં જુગાર રમતા 6 જુગારીઓને LCB એ ધરપકડ કરી રૂપિયા 1,59,200 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો
પકડાયેલ આરોપીઓ
(૧) જીવાભાઇ કરશનભાઇ ચાવડા જાતે- આહિર ઉ.વ. ૬૦ રહે- કાનપર, તા. જસદણ જી.રાજકોટ (
૨) મયુરભાઇ બાલુભાઇ બારજીયા જાતે- પટેલ ઉ.વ. ૩૪ રહે- જસદણ નવા બસસ્ટેન્ડ પાછળ આનંદનગર તા. જસદણ જી.રાજકોટ
(3) વિજયભાઇ ગોવિંદભાઇ ખુંટ જાતે- પટેલ ઉ.વ. ૩૧ રહે- રાજકોટ કોઠારીયા મેઇન રોડ સુરભી
ગેઇટની બાજુમા શ્યામ કિરણ પાર્ક-૨
(૪) ચંદુભાઇ ગોવિંદભાઇ ભુવા જાતે- પટેલ ઉ.વ. ૪૦ રહે- જસદણ હીરપરાનગર-૨ તા. જસદણ
(૫) પરેશભાઇ ગોવિંદભાઇ હીરપરા જાતે- પટેલ ઉ.વ. ૩૮ રહે- જસદણ ચીતલીયા કુવા રોડ કાનજીપરા
તા.જસદણ
(૬) શીવરાજસિંહ કાળુભા રાયજાદા જાતે- દરબાર ઉ.વ. ૩૨ રહે- આટકોટ કૈલાશનગર તા. જસદણ
પકડવા પર બાકી આરોપી-
બાબભાઇ શંભુભાઇ રૂપારેલીયા રહે.વિરનગર તા.જસદણ જી.રાજકોટ
