જસદણ માર્કેટ યાર્ડમાં સર્વે ખેડૂતોમિત્રો હાલમાં ચોમાસની ઋતુ દરમિયાન અને હાલમાં વરસાદની આગાહી હોવાથી જસદણ માર્કેટ યાર્ડમાં આપનો માલ લઈને આવતા દરેક ખેડૂતોમિત્રોને પોતપોતાના ખેતપેદાશ માલ વરસાદના કારણે ઢાંકવાની વ્યવસ્થા સાથે લાવવા ખાસ સુચના આપવામાં આવી છે દરેક જણશી શેડમાં જ ઉતારવાની રહેશે. શેડમાં જ્યાં સુધી જગ્યા હશે ત્યાં સુધી જ ઉતારવા દેવામાં આવશે
