જસદણ

જસદણ બાપાસીતારામ યુવક મંડળ દ્વારા ગણપતી બાપ્પાને 56 ભોગનો પ્રસાદ ધરાયો.

જસદણ ના મફતિયા પરા વિસ્તારમાં દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ આરતી, પૂજા અને પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ ગણપતી ઉત્સવમાં સોસાયટીના ભાવિકો બહોળી સંખ્યામાં જોડાઈને ગણપતી બાપ્પાની પૂજા-અર્ચના કરે છે. ત્યારે બાપાસીતારામ યુવક મંડળ ગણપતી બાપ્પાને 56 ભોગનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો. ગણપતી બાપ્પાને ધરવામાં આવેલ 56 ભોગના ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Related posts

શ્રી લેઉવા પટેલ સમાજ ભવન – ડોડીયાળા ખાતે. ૧૦૦ જેટલા વૃક્ષો નુ વાવેતર કરવામાં આવ્યું

Rajesh Limbasiya

જસદણ તાલુકાના જીવાપર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સુવિધાપથના કામનું ભુમિપુજન કર્યું

Rajesh Limbasiya

જસદણ સીવીલ હોસ્પિટલમાં દોઠ કિલો વજન બાળક નો જન્મ

Rajesh Limbasiya