જસદણ

જસદણના મોટાદડવા ગામ ખાતે ખુબ સરસ શિવાજી મહારાજની રંગોળી કરવામાં આવી

જસદણના મોટાદડવા ગામ ખાતે શિવાજી મહારાજની રંગોળી કરવામાં આવી જેમાં સમય ત્રણ કલાક લાગ્યો હતો રંગોળી કરવામાં
સૌપ્રથમ મોટાદડવા ગામની દીકરી એવી પૂજાબેન નિમાવત શિવાજી મહારાજ ની રંગોળી દોરી હતી

રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ,

Related posts

જસદણ પોલીસ સ્ટેશન સામેના વિસ્તારમાં ગાયનું ઇકો સાથે અકસ્માત થતા ગાયની સારવાર કરવામાં આવી

Rajesh Limbasiya

જસદણ ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જસદણ તાલુકા દ્વારા ટીચર ટ્રેનીંગ યોજાય

Rajesh Limbasiya

જસદણ: આંબડી ગામે આંગણવાડી ની બાજુમાં જાહેરમાં જુગાર રમતા આઠ લોકોને ધડપકડ કરી રૂપિયા 12,380 રૂપિયાનો મુદ્દામાલ જસદણ પોલીસે જપ્ત કર્યો

Rajesh Limbasiya