જસદણના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે 24 અને 25 ના રોજ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું
મંત્રી કુવરજી બાવળિયાની આગેવાની હેઠળ આ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે
ખાસ મંત્રી કુવરજી બાવળીયા રહ્યા ઉપસ્થિત
જસદણ પ્રાંત રાજેશ આલ પણ આગેવાની હેઠળ કૃષિ રથ અને આ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું જસદણ અને વિછીયા પંથક ની અંદર બે મહિના સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામડે ગામડે ફરી ખેડૂતોને માર્ગદર્શન આપશે
