વિંછીયાવિંછીયામાં આવેલ રાજપરા મોટા મઢ મંદિરમાં ચોરીનો બનાવ by Rajesh LimbasiyaFebruary 3, 2024February 3, 20240 Share વિંછીયામાં આવેલ રાજપરા મોટા મઢ મંદિરમાં ચોરીનો બનાવ મંદિરમાં રહેલ ચાંદીના સત્તરની થઈ ચોરી એક મહિલા અને પુરુષ ચોરી કરતા CCTV માં થયાં કેદ ચોરીની ઘટના મામલે વિંછીયા પોલીસ સ્ટેશનમાં જાણ કરાય CCTVના આધારે વિંછીયા પોલીસે આરોપીની શોધ ખોળ શરૂ કરી