આજરોજ શ્રી લેઉવા પટેલ સમાજ ભવન – ડોડીયાળા ખાતે. ૧૦૦ જેટલા વૃક્ષો નુ વાવેતર કરવામાં આવ્યું.. આ તકે. સમાજ ના પ્રમુખ. બાબુભાઈ વાસાણી( સુરત) , ટ્રસ્ટીશ્રીઓ, રમેશભાઇ ત્રાપસીયા ( જુનાગઢ), રોહિતભાઈ વાસાણી ( મુંબઇ) , જયેશભાઇ વાડોદરિયા ( રાજકોટ) વિનુભાઇ સખીયા, જયંતીભાઇ હપાણી, દિલીપભાઈ ધડુક, તેમજ સમાજ ના તમામ સભ્યો અને વડીલો હજાર રહ્યા હતાં
