જસદણ

જસદણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના 100 વર્ષ પૂર્ણ થતા જસદણ નગર માં વિજયાદશમી ઉત્સવ તથા શસ્ત્ર પૂજન તથા સંચલન નો કાર્યક્રમ હતો.

જસદણના તમામ સ્વયંસેવકો માં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો બધા ચાલુ વરસાદ માં સંચલન પૂર્ણ કર્યું.ત્યાર બાદ જાહેરકાર્યક્રમ નું પણ આયોજન રહ્યું.

રિપોર્ટ:- વિજય ચૌહાણ જસદણ

Related posts

જસદણના અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન મોટી સંખ્યામાં લોકો જોડાયા

Rajesh Limbasiya

જસદણમાં ભારે વરસાદના કારણે કપાસ અને મગફળીના પાકને વ્યાપક નુકસાન થતા જસદના આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવાયું

Rajesh Limbasiya

જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગણપતિ ઉત્સવ અને વિસર્જન તેમજ ઈદે મિલાદ પર્વ અનુસંધાને શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ….

Rajesh Limbasiya