આમ આદમી પાર્ટી જસદણ દ્વારા ખાડા બૂરો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં જસદણ નગરપાલિકા ચૂંટણી ઇન્ચાર્જ શિવલાલ બરસસીયા, તાલુકા પ્રમુખ હિતેશ ખાખરીયા, શહેર પ્રમુખ. ભરત ભાઈ ભાલાળા. જસદણ વિછિયા વિધાનસભા પ્રમુખ રવિન્દ્ર ભાઈ છાયાણી, ભાવેશ ભાઈ માયાણી. યુવા પ્રમુખ નિકુલ ભાઈ રામાણી જસદણ (પ્રમુખ નાનજીભાઈ કમેજળિયા, રવીજાભાઈ ખાચર વિરાજ ,જયદીપ ભાઈ . બિપિન ભાઈ નાકરાણી, શહેર મહિલા પ્રમુખ રિકલ સિદ્ધપરા, રાજકોટ મહિલા ઉપપ્રમુખ પાયલ બેન ખાખરીયા, અસ્મા બેન પરમાર તથા કાર્યકતાઓ એ સાથે મળીને રોડ રસ્તાઓ પર પડેલ ખાડા પૂરવાનો કાર્યક્રમ રાખ્યો હતો. અને વધુમાં આપના કાર્યકર્તાઓ પાલિકાના શાશકો ઉપર વનાંક્ષા કરતા જણાવ્યું હતું કે આ પાલિકાના શાસકોના સતાધીસોને લીધે ખાડા પડ્યા છે એટલે અમે આમ જનતા માટે અમે આજે આ ખાડો પુરી બેસણું રાખ્યું છે.
રિપોર્ટ જીગ્નેશ સિધ્ધપરા જસદણ
