જસદણ

જસદણના બળધોઈ ગામ નજીક હાઈવે રોડ પર અકસ્માત સર્જાયો અકસ્માતમાં એકનું મોત બે ગંભીર

જસદણના બળધોઈ ગામ નજીક હાઈવે રોડ પર અકસ્માત સર્જાયો

ટુ વ્હીલર અને ફોરવીલર કાર વચ્ચે અકસ્માત સર્જાયો

અકસ્માત સર્જાતા ટુ વ્હીલર અને ફોરવીલર કાર ખેતરમાં ઉતરી ગઈ

અકસ્માતમાં શિવરાજપુર ગામના 35 વર્ષીય પુરુષનું મોત

બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો

રિપોર્ટ વિજય ચૌહાણ, જસદણ

Related posts

જસદણના ભાડલાના રાણીંગપરની વાડીમાં ગાંજાનું વાવેતરઃ 45 છોડ કબજે

Rajesh Limbasiya

જસદણના ચિતલીયા ડુંગર ખાતે શીતળા સાતમ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવી ભક્તોએ શીતળા માં ના દર્શન કર્યા

Rajesh Limbasiya

જસદણના ગેબનશા સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા 7 લોકો ઝડપાયા

Rajesh Limbasiya