જસદણ

જસદણ વિસ્તારમાં ભેંસોની ચોરીનો ભેદ ઉકેલાયો ,ત્રણ આરોપીને રાજકોટ LCB એ ધરપકડ કરી

થોડા દિવસ પહેલા જસદણ વિસ્તારમાં ભેંસોની ચોરીનો બનાવ સામે આવ્યો હતો ને ત્યારે પશુ માલિક આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી રાજકોટ એલસીબીને બાદમે મળતાની સાથે તપાસ કરતા ત્રણ આરોપીની રાજકોટ એલસીબીએ ધરપકડ કરી રૂપિયા 80,000 નો મુદ્દા માલ તેમજ ફોન સહિત મુદ્દા માલ છે તે જપ્ત કર્યો છે હાલ ત્રણ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે

Related posts

જસદણના અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન મોટી સંખ્યામાં લોકો જોડાયા

Rajesh Limbasiya

જસદણ પોલીસ સ્ટેશન માં રામ નવમી ત્થા હજરત કાળૂ પીર ના ઉર્ષ નિમિત્તે એક શાન્તિ સંમતિ ની મિટિંગ યોજાઈ

Rajesh Limbasiya

જસદણ તાલુકાની શ્રી જુનાપીપળીયા તા.શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.

Rajesh Limbasiya