Category : જસદણ

જસદણ

જસદણની સોલિટર સોસાયટીની અંદર રાત્રીના સમયે બે ટુ વ્હીલર ની ચોરી, તપાસ કરતા હિંગોળગઢ ગામ નજીકથી ટુ વ્હીલર મળી આવ્યા

Rajesh Limbasiya
જસદણ તાલુકામાં છેલ્લા એક અઠવાડિયા થી સતત ચોરીના બનાવ વધી રહ્યા છે ત્યારે વધુ એક ચોરીનો બનાવો જસદણમાં સામે આવ્યો છે ત્યારે ગઈ રાત્રીના સમયે...
જસદણ

જસદણ પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રી અને દશેરા જેવા ધાર્મિક તહેવારના અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન

Rajesh Limbasiya
ગુજરાત પોલીસ વિભાગની એક નવા અભિગમ પહેલના અનુસંધાને રાજકોટ જિલ્લાના પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સાહેબની સુચનાથી અને ડી.વાય.એસ.પી. કે.જી.ઝાલા સાહેબના માર્ગદર્શન સાથે, જસદણ પોલીસ સ્ટેશનના...
જસદણ

આટકોટ ખારચીયા પાસે ઈકો કાર પલ્ટી મારી રોડ પર ખાડા ના કારણે અકસ્માત સર્જાયો

Rajesh Limbasiya
આટકોટ ખારચીયા પાસે ઈકો કાર પલ્ટી ખાઇ ગય હતી ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતાં રોડ પર પડેલા મસમોટા ખાડા નાં કારણે અકસ્માત...
જસદણ

જસદણના દડવા ગામ પાસે મયંક સુરેશભાઈ કુબાવત નામના યુવક રહસ્યમય હાલતમાં ઇજા સાથે મૃતદેહ મળી આવ્યો

Rajesh Limbasiya
મૃતક યુવક છેલ્લા પાંચ વર્ષથી અન્ય યુવતી સાથે ચોટીલા રહેતો હતો મૂળ જસદણના ભાડલા ગામનો મૃતક રહીશ હતો આટકોટ પોલીસે જસદણ સરકારી હોસ્પિટલે મૃતકને ડેડબોડી...
જસદણ

જસદણના ખાડિયા વિસ્તારની ખુલ્લી ગટરમાં ગાય ખાબકી, ગૌસેવકોએ મહામહેનતે બચાવી

Rajesh Limbasiya
જસદણ શહેરના વોર્ડ નં.2 માં આવેલ ખાડીયા વિસ્તાર પાસે ખુલ્લી ગટરમાં ગાય ખાબકી જતાં ગૌસેવકોએ રેસ્કયુ ઓપરેશન કરી ગાયને મહામહેનતે બહાર કાઢી હતી. ગાયને ઈજા...
જસદણ

જસદણના આટકોટમાં આવેલ કે.ડી.પરવાડીયા હોસ્પિટલમાં ગર્ભાશયની કોથળી માંથી 60 થી પણ વધારે ગાંઠો કાઢી સફળતાપૂર્વક ઓપરેશન કરાયું

Rajesh Limbasiya
જસદણ તાલુકાના આટકોટમાં આવેલ કે.ડી.પરવાડીયા હોસ્પિટલ છેલ્લા દોઢ વર્ષથી લોકોનો સેવામાં કાર્યરત છે ત્યારે 55 વર્ષે મહિલાને છેલ્લા 6 મહિના થી સતત પેટમાં દુખાવો રહેતો...
જસદણ

સૌની યોજના અંતર્ગત ડેમ ભરવામાં નહીં આવે તો આંદોલન કરીશું : “આપ”ના પ્રમુખ હિતેશ ખાખરીયા

Rajesh Limbasiya
જસદણ વીંછીયા વિધાનસભા 72 ના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના વિસ્તારમાં ખેડૂતોને પીયત પાણીની ખેંચ હોવા છતાં કેમ સૌની યોજનાનું...
જસદણ

ઘેલા સોમનાથ મંદિર ખાતે ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી

Rajesh Limbasiya
આજે જસદણમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવે છે. ગાંધીજી સ્વચ્છતાના ખુબ જ આગ્રહી હતા તેથી તેમના જન્મ દિવસની ઉજવણી સ્વચ્છતા અભિયાનથી કરવામાં આવે છે તે...
જસદણ

દેશભરમાં સ્વચ્છતા અભિયાન નિમીત્તે આજે જસદણ સ્વચ્છતા દિવસ ઉજવવામાં આવ્યો

Rajesh Limbasiya
દેશભરમાં આજે અલગ અલગ જગ્યા પર સ્વચ્છતાનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી અપીલ અનુસાર આજે બધા જ લોકો સવારે...
જસદણ

જસદણ રામેશ્વર મંદિર ખાતે ભવ્ય સત્સંગ યોજાયો હતો મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા

Rajesh Limbasiya
જસદણ રામેશ્વર મંદિરે એક ભવ્ય સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગુજરાત મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકાબેન સરાડવા તેમજ રાજકોટ મહિલા મોરચાના અધ્યક્ષ સોનલબેન વસાણી હાજર...