જુનાગઢ વિસ્તારમાં અતિ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જતા શ્રમિક લોકો ને કઈ સગવડ ન હોવા થી ફૂડ પેકેટ અને જમવાનુ બનાવીને વિતરણ કરવામા આવેલ જેમાં સીમા મકવાણા વૈશાલી રાઠોડ નયના પટેલ વંદના કારેલિયાં ચાંદની રૂપારેલિયા આ સેવા ના કામ મા સહભાગી બન્યા
રીપોર્ટ:- રસીક વીસાવળીયા
