જસદણ

જસદણ: વિરનગર ગામમાં જિલ્લા પંચાયત દ્વારા રાજકોટના એરપોર્ટના લોકાર્પણને લઈ ગ્રામજનો સાથે બેઠક યોજવામાં આવી

રાજકોટ જિલ્લાપંચાયત દ્વારા માનનીય વડાપ્રધાન મોદીજી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે લોકાર્પણ કાર્યક્રમ માં પધારવાના હોય તેમને સત્કારવાના આયોજન ના ભાગરૂપે વીરનગર સહકારી દૂધ મંડળી ખાતે પ્રભારી શ્રી નવીનપરી ગોસ્વામી રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંઆટકોટ સીટ ના રાજકોટ જિલ્લા પંચાયત સીટના ગામો જેમકે આટકોટ, વીરનગર,પાંચવડા, જસાપર, ખારસીયા,બળધોઈ, ચિતલીયા, નાની લાખાવાડ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો,ગ્રામ પંચાયતના સરપંચો, સદસ્યો, તાલુકા પંચાયત ના સદસ્યો, દૂધ તેમજ સહકારી મંડળીઓ ના મેમ્બઓ, સમાજના આગેવાઓ પધાર્યા હતા.

Related posts

જસદણના પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું હતું.

Rajesh Limbasiya

જસદણ પંથકની સગીરાનું લલચાવી ફોસલાવી લગ્નની લાલચે અપહરણ જસદણ પોલીસે શખ્સની શોધખોળહાથ ધરી

Rajesh Limbasiya

પ્રભુ સદભાવના સેવા સમિતિ જસદણ નાના નાના બાળકોને સ્કૂલે ન જતા હોય તેવા બાળકોને સ્કૂલે મોકલવા માટે ઝુંબેશ શરૂ કર્યો છે

Rajesh Limbasiya