જસદણમાં આમ આદમી પાર્ટી દ્વારા સભા યોજાય હતી સભાની અંદર મોટી સંખ્યામાં લોકો છે તે જોડાયા હતા સાથે જ ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવી, સૌરાષ્ટ્ર સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ, પ્રદેશ યુવા સંગઠન મંત્રી બ્રિજરાજ સોલંકી તથા જિલ્લા અને તાલુકાના અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આદમી જસદણ નગરપાલિકાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી નું નિવેદન આપ્યો હતો
