જસદણના વિંછીયા રોડ તાલુકા પંચાયત પાછળ આવેલ રહેણાંક મકાનમા રમતા સાત જુગારીઓને પોલીસે પકડી પાડ્યા વિગત જોઈએ તો જસદણ પોલીસને બાતમી મળી હતી ને તે દરમિયાન રેડ કરતા આરોપી
(૧) મુન્નાનાથ રામજીનાથ આંકોલીયા રે જસદણ
(૨) બાબુનાથ શામજીનાથ આંકોલીયા રે જસદણ
(૩) સંદિપભાઇ ચમનભાઇ પરમાર રે તરઘડી તા પડધરી
(૪) જીતુનાથ જવેરનાથ પરમાર રે તરઘડી તા પડધરી
(૫) ભરતનાથ ચમનનાથ પરમાર રે તરઘડી તા પડધરી
(૬) નરેશનાથ શામજીનાથ આંકોલીયા રે જસદણ (૭) જીવણભાઇ રામભાઇ અંકોલીયારે જસદણ
પકડી પાડી રૂપિયા 21,500 નો મુદ્દામાલ જપ્ત કરી જસદણ પોલીસે આગળની તપાસ હાથ ધરી
કામગીરી કરનાર ટીમ
(૧) PI શ્રી ટી.બી.જાની
(૨) ASI શ્રી ભુરાભાઈ માલીવાડ
(૩) HC શ્રી સાગરભાઇ મકવાણા
(૪) PC શ્રી અનીલભાઇ સરવૈયા
(૫) PC શ્રી અશોકભાઇ ભોજાણી.
(૬) PC શ્રી જયદેવભાઇ કિડીયા
