જસદણના આટકોટમાં ખાણ ખનીજ મામલતદાર ટીમ દ્વારા દરોડા
આટકોટ માંથી લાખો રૂપિયાની ખનીજ ચોરી કરતા ભુમ માફિયા ઝડપાયા
જસદણના આટકોટમાં મૂઢપરી નદીમાં પડાયા ખાન ખનીજ વિભાગ દ્વારા દરોડા
બે ટ્રેક્ટર અને એક જેસીબી કબજે કરાયા
જસદણ મામલતદાર પેટ્રોલિંગ દરમિયાન નજરે આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
રિપોર્ટ :-રશિક વિશાવલીયા
