પ્રભુ સદભાવના સેવા સમિતિ જસદણ નાના નાના બાળકોને સ્કૂલે ન જતા હોય તેવા બાળકોને સ્કૂલે મોકલવા માટે ઝુંબેશ શરૂ કર્યો છે
જેમકે અમુક એવા પરિવારો છે ત્યારે તેમના બાળકો સ્કૂલે જતા નથી અન્ય ઘણી સમસ્યાઓ હોય છે જે બાળકોના પરિવાર છે તેમને તો તેમના બાળકને સ્કૂલે...
