વિંછીયા ના પીપરડી ગામની કોળી સમાજની દિકરીએ આર્મી ની તાલીમ પૂર્ણ કરી માદરે વતન પધારતા ” વતનકે રખવાલે સ્વાગત સન્માન સમારોહ અને ભવ્ય રેલીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો
વિંછીયા તાલુકાના પીપરડી ગામની કોળી સમાજની દિકરીએ આર્મી ની તાલીમ પૂર્ણ કરી માદરે વતન પાંચાળની ધન્ય ધરા પીપરડી (આ-ખા) ગામે પધારતા ” વતનકે રખવાલે સ્વાગત...
