આટકોટ

આટકોટ પાસે બાઈક બન્યું બે કાબૂ પંદર ફૂટ ઉછળીને દવાખાન ની દીવાલમાં ઘૂસી ગયું ચાલક ને ઈજા પહોંચી

હાઇવે પર ઓવર સ્પીડ વાહનો ચાલતા હોય ત્યારે દુર્ઘટના પણ બનતી હોય છે ત્યારે આવો જ બનાવ આટકોટ પાસે રાજકોટ ભાવનગર હાઇવે આટકોટના સરકારી દવાખાના પાસે આવેલા બમ્પ પાસે ઓવર સ્પીડમાં આવતું બાઈક બે કાબુ બન્યું હતું. 15 ફૂટ બાઈક ઉછળ્યું અને દવાખાનાની દિવાલ સાથે ધડાકાભેર અથડાયું હતું. નજરે જોવા વાળાને જીવ અધ્ધર થઈ ગયા હતા બાઇક ચાલકને સામાન્ય ઈજા થઈ હતી જેમને 108 ની મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટના સ્થળે સેવાભાવી લોકો પણ દોડી ગયા હતા ત્યારે ઓવર સ્પીડમાં આવતી આ ગાડી બે કાબુ બની હતી અને 15 ફૂટ ગાડી ઉછળી અને દવાખાને ની દિવાલ સાથે અથડાઈ હતી દિવાલના ઉડી ગયા હતા ફિલ્મી સ્ટાઇલથી આ બાઈક ઉછળ્યું હતું ત્યારે દીવાલ તોડી બાઈક ચાલક ખાબક્યો હતો ધડાકાભેર બાઈક અથડાયું હતું જોનારા કહે છે બાઈક ની સ્પીડ ઓવર સ્પીડ માં હતી રોડ ની સાઇડ માં આવેલ પંદર ફૂટ દુર દીવાલ સાથે બાઈક અથડાયું હતું બાઈક ચાલક નો બચાવ થયો હતો જેમને ઈજા પહોંચી હતી.

Related posts

આટકોટની શ્રી કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં દર્દીના શરીરમાંથી ૨ કિલોથી પણ વધુ વજનની ગાંઠ કાઢવામાં આવી…લાંબા સમયથી પીડાતા દર્દીને મળી રાહત…

Rajesh Limbasiya

આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના બળધોઈ ગામની સીમ વિસ્તારમાં જુગાર રમતા 11 ઝડપાયા

Rajesh Limbasiya

જસદણ તાલુકાના સાણથલી અવાવરૂ જગ્યાએ થી પુરુષનો મૃતદેહ મળી આવ્યો

Rajesh Limbasiya