Blogજસદણ

જસદણ આટકોટ રોડ પર આવેલ કોટડીયા હોસ્પિટલ પાસે એક વર્ષમાં ત્રણ વાર રોડ બનાવતા લોકોએ વિરોધ દર્શાવ્યો

જસદણ આટકોટ રોડ પર આવેલ કોટડીયા હોસ્પિટલ પાસે એક વર્ષમાં ત્રણ વાર રોડ બનાવતા લોકોએ વિરોધ દર્શાવ્યો જસદણના આટકોટ રોડ પર જાગૃત નાગરિક અને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો જસદણ આટકોટ રોડ છેલ્લા એક વર્ષમાં ત્રીજી વાર રોડ બનતા જનતા અને આમ આદમી પાર્ટી દ્વારા નીમ્ભર જસદણ નગરપાલિકાને જગાડવામાં આવ્યું આ રોડ વર્ષમાં ત્રીજી વાર બનતા જસદણ નગરપાલિકા તંત્રની ભ્રષ્ટાચારની પોલ સતી થઈ હતી નબળી ગુણવત્તા વાળા કામમાં નગરપાલિકા ભ્રષ્ટાચારમાં નંબર વન પર જાગૃત નાગરિક લોકો દ્વારા આ કામને બંધ કરાવવામાં આવ્યું

Related posts

જસદણના આટકોટમાં ખાણ ખનીજ મામલતદાર ટીમ દ્વારા દરોડા

Rajesh Limbasiya

શ્રી કામઘેનુ ગૌશાળા-આટકોટનાં લાભાર્થે આયોજીત જસદણમાં ભવ્ય રાસગરબા નવરાત્રિ મહોત્સવ ૨૦૨૩

Rajesh Limbasiya

જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણની ફરિયાદ

Rajesh Limbasiya