જસદણ તાલુકા ના ડોડીયાળા ગામ માં તા – ૨૧-૭-૧૯૮૭ ના રોજ જન્મેલ વિપુલભાઈ યુવા વય થી ભાજપ ના રંગે રંગાયેલ છે… તેઓ જસદણ તાલુકા યુવા ભાજપ ના ઉપ પ્રમુખ તેમ મહામંત્રી ની ભૂતકાળ માં જવાબદરી નિભાવી ચૂક્યા છે..તેઓ ડોડીયાળા ગ્રામ પંચાયત ના સભ્ય તરીકે પણ રહી ચુક્યા છે..ને હાલ જસદણ તાલુકા પંચાયત ના વીરોધ પક્ષ ના નેતા ની જવાબદારી ખુબ નિષ્ઠા થી અને પ્રમાણિકતા થી કરી રહ્યા છે .. બખૂબી થી નિભાવી રહ્યા છે..

