આજરોજ જસદણ પોલીસ સ્ટેશન સામેના વિસ્તારમાં એક ગાયનું ઇકો સાથે અકસ્માત થયેલ કણસતી હાલતમાં ગાય અંદાજિત 13 કલાકથી બે હોશ હાલતમાં પડેલ તે ત્યાંના સ્થાનિક એક રીક્ષા ચાલક તેમજ યોગેશભાઈ વિડીયો કોલ કરી વિજયભાઈ ચૌહાણને જાણ કરતા તાત્કાલિક ચાલુ વરસાદે ડોક્ટર બોલાવી તે ગાયની તમામ ડોક્ટરી ટ્રીટમેન્ટ કરી ડોક્ટર દિગ્વિજય પત્રકાર વિજય ચૌહાણ તેમજ ત્યાંના સ્થાનિક લોકોના મદદ થી ગાયને જીવાડવાનો પ્રયત્ન કરેલ
રીપોર્ટ :-રસીક વીસાવળીયા જસદણ
