જસદણ ના શાક માર્કેટિંગ કા રાજા ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે. ભાવિકો દ્વારા દાદાને બે ટાઈમ આરતી, થાળ અને સાંજે ભવ્ય રાસની રમઝટ તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અહીનાં સ્થાનિક લોકો દ્વારા દર વર્ષે ગણપતિજીની સ્થાપના કરી પુજા કરાય છે.