જસદણના ગઢડીયા ગામે 45 વર્ષિય પુરુષનો આભઘાત
ખોડા પરમાર નામના વ્યક્તિનો નો આપઘાત
ઘરમાં રહેલ લાકડા સાથે દોરડું બાંધી કર્યો આપઘાત
ઘરની અંદર ચાર દિવસથી લટકતો હતો મૃતદેહ
આજુબાજુમાં દુર્ગંધ આવતા તપાસ કરતા મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો
આપઘાત કરવાનું કારણ અકબંધ
મૃતદેહને PM માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો
જસદણ પોલીસે આગળની તપાસ હાથ ધરી
