જસદણ તાલુકાના જંગવડ ગામે અકસ્માત સર્જાતા બે લોકો ઇજાગ્રસ્ત થયા સ્થાનિક દ્વારા તાત્કાલિક પણે 108 ને જાણ કરતા સારવાર અર્થે જસદણ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. વધુ સારવારની જરૂર પડતા રાજકોટ સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા છે હજી સુધી જાણવા નથી મળ્યું કે કયા ગામના છે ક્યાં રહે છે શું નામ છે હાલ બંને વ્યક્તિ સારવાર છે જે પણ વ્યક્તિ ઓળખતા હોય તેમણે તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ નો સંપર્ક કરવો
