ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઈ બોઘરા પોતાના વતન કમળાપુર ખાતેના નિવાસસ્થાને ગ્રામજનો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે વિક્રમ સંવત ૨૦૮૦ ના નૂતનવર્ષ નિમિત્તે મળીને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરીને આ નવું વર્ષ સર્વે માટે સુખમય અને શાંતિમય નીવડે તેવી શુભકામનાઓ પાઠવશે.
તા.૧૪/૧૧/૨૦૨૩, મંગળવાર
સમય : સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ સુધી
સ્થળ : કમળાપુર તા.જસદણ જિ.રાજકોટ
