આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તા. 27/7/2023 ના રોજ રાજકોટ ખાતે નવનિર્મિત “હિરાસર એરપોર્ટ” ના લોકાર્પણ પ્રસંગે આવવાના હોય ત્યારે આ લોકાર્પણ કાર્યક્રમના ભાગરૂપે વિંછીયા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વહીવટીતંત્ર દ્વારા વિછીયા તાલુકા ભાજપ સંગઠનને સાથે રાખી અગત્યની મિટિંગ બોલાવવામાં આવી.

