વિછીયા રોડે દેવપરા ના પાટીયા આગળ થયો અકસ્માત અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત અકસ્માત સ્થળે જસદણની 108 ના પાયલોટ દેવાયતભાઈ રાઠોડ તેમજ ડોક્ટર કટેશીયા એ પ્રાથમિક સારવાર કરી જસદણ સીવીલે ભોગ બનનાર રવિરાજસિંહ વિક્રમસિંહ ઝાલા અંદાજે ઉમર ૩૫ વર્ષ જસદણ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરી તાત્કાલિક રાજકોટ રીફર કરવામાં આવેલ છે
રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ
