જસદણ

શ્રી લેઉવા પટેલ સમાજ ભવન – ડોડીયાળા ખાતે. ૧૦૦ જેટલા વૃક્ષો નુ વાવેતર કરવામાં આવ્યું

આજરોજ શ્રી લેઉવા પટેલ સમાજ ભવન – ડોડીયાળા ખાતે. ૧૦૦ જેટલા વૃક્ષો નુ વાવેતર કરવામાં આવ્યું.. આ તકે. સમાજ ના પ્રમુખ. બાબુભાઈ વાસાણી( સુરત) , ટ્રસ્ટીશ્રીઓ,  રમેશભાઇ ત્રાપસીયા ( જુનાગઢ), રોહિતભાઈ વાસાણી ( મુંબઇ) , જયેશભાઇ વાડોદરિયા ( રાજકોટ) વિનુભાઇ સખીયા, જયંતીભાઇ હપાણી, દિલીપભાઈ ધડુક, તેમજ સમાજ ના તમામ સભ્યો અને વડીલો હજાર રહ્યા હતાં

Related posts

અધુરા માસે અને અતિશય ઓછા વજને જન્મેલા બાળકને આટકોટની કે.ડી. પરવાડીયા મલ્ટીસ્પેસ્યાલીટી હોસ્પિટલમાં નવજીવન મળ્યું

Rajesh Limbasiya

જસદણના વીંછીયા રોડ ઉપર આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ નજીક જાહેરમાં જુગાર રમતા પાંચની ધરપકડ

Rajesh Limbasiya

જસદણમાં આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી સ્વામિનારાયણ મંદિર જસદણ ના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયુ

Rajesh Limbasiya